HomeAll Quotes
Swami Vivekananda Quote - Complete Works of Swami Vivekananda (Vol-7, Page-15) 11  Vivekananda Live

Give up lust and gold and fame and hold fast to the Lord, and at last we shall reach a state of perfect indifference. The idea that the gratification of the senses constitutes enjoyment is purely materialistic. There is not one spark of real enjoyment there; all the joy there is, is a mere reflection of the true bliss. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 15)

કામ, કાંચન અને કીર્તિનો ત્યાગ કરો અને ઈશ્વરને વળગી રહો એટલે છેવટે આપણે સંપૂર્ણ ઉદાસીનવૃત્તિની સ્થિતિએ પહોંચીશું. ઇંદ્રિયોને સંતોષવામાં આનંદ છે, તે ખ્યાલ કેવળ જડવાદી છે; તેમાં સાચા આનંદની મૂળ ચિનગારી સરખી નથી. તેમાં જે કંઈ આનંદ છે� તે માત્ર ખરા આનંદનું પ્રતિબિંબ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૯)

काम-कांचन, नाम-यश को छोड़कर दृढ़ भाव से ईश्वर की शरण लो, अन्त में हम सुख-दुःख में सम्पूर्ण उदासीनता इन्द्रियचरितार्थता ही सुख है लाभ  करेंगे। यह धारणा सम्पूर्ण जड़वादात्मक है। उसमें एक बिन्दु मात्र भी यथार्थ सुख नहीं है। उसमें जो कुछ सुख है, वह वास्तविक आनन्द का प्रतिबिम्ब मात्र है।

কাম-কাঞ্চন, নাম-যশ ত্যাগ করে দৃঢ়ভাবে ঈশ্বরকে ধরে থাকো, অবশেষে আমরা সুখে দুঃখে সম্পূর্ণ উদাসীনতা লাভ ক’রব। ইন্দ্রিয় -চরিতার্থতাই সুখ এ ধারণা একেবারে জড়বাদী। ওতে এক কণাও যথার্থ সুখ নেই; যা কিছু সুখ, তা সেই প্রকৃত আনন্দের প্রতিবিশ্বমাত্র।