Swami Vivekananda Quote - Complete Works of Swami Vivekananda (Vol-2, Page-74) 08  Vivekananda Live

In modern times, if a man quotes a Moses or a Buddha or a Christ, he is laughed at; but let him give the name of a Huxley, a Tyndall, or a Darwin, and it is swallowed without salt. & That was a religious superstition, and this is a scientific superstition; only, in and through that [religious] superstition came life-giving ideas of spirituality; in and through this modern superstition come lust and greed. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 74)

आजकल यदि कोई मूसा, बुद्ध, अथवा ईसा की उक्ति उद्धुत करता है, तो उसकी हँसी उड़ायी का नाम लेते ही बात एकदम अकाट्य और प्रामाणिक बन जाती है।&हम लोग सचमुच अन्धविश्वास से मुक्त हैं! पहले था धर्म का अन्धविश्वास, अब है विज्ञान का अन्धविश्वास; फिर भी पहले के अन्धविश्वास में से एक जीवनप्रद आध्यात्मिक भाव आता था, पर आधुनिक अन्धविश्वास के भीतर से तो केवल काम और लोभ ही आ रहे है।

આધુનિક જમાનામાં જો કોઈ માણસ મોઝીઝ, બુદ્ધ અગર ઈશુ ખ્રિસ્તને ટાંકીને કોઈ વાત કરે તો લોકો તેની મજાક ઉડાવવાના; પણ જો તે હક્સલી, ટિન્ડેલ અગર ડાર્વિનને નામે વાત કરે, તો લોકો તે વાત જેમ ની તેમ ગળે ઉતારી જવાના& જરૂર, આપણે વહેમથી મુક્ત છીએ ખરા ! પેલો જો ધાર્મિક વહેમ હતો, તો આ વૈજ્ઞાનિક વહેમ છે; ફેર માત્ર એટલો જ કે તે [ધાર્મિક] વહેમમાંથી આધ્યાત્મિકતાના જીવનપ્રદ વિચારો આવ્યા હતા, જ્યારે આ આધુનિક વહેમમાંથી કામ અને લોભ જન્મે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૨ પૃ. ૩૦૦)

এখানকার কালে যদি কেহ মুশা, বুদ্ধ বা ঈশার উক্তি উদ্ধৃত করে, সে হাস্যাস্পদ হয়; কিন্তু হাক্সলি, টিণ্ডাল বা ডারুইনের নাম করিলেই লোকে সে কথা একেবারে নির্বিচারে গলাধঃকরণ করে। আগে ছিল ধর্মের কুসংস্কার, এখন হইয়াছে বিজ্ঞানের কুসংস্কার; আগেকার কুসংস্কারের ভিতর দিয়া জীবনপ্রদ আধ্যাত্মিক ভাব আসিত; আধুনিক কুসংস্কারের ভিতর দিয়া কেবল কাম ও লোভ আসিতেছে।