HomeAll Quotes
Swami Vivekananda Quote - Complete Works of Swami Vivekananda (Vol-3, Page-108) 09  Vivekananda Live

Political greatness or military power is never the mission of our race; it never was, and , mark my words, it never will be. But there has been the other mission given to us, which is to conserve, to preserve, to accumulate, as it were, into a dynamo, all the spiritual energy of the race, and that concentrated energy is to pour forth in a deluge on the world whenever circumstances are propitious. (Complete Works Of Swami Vivekananda, v. 3 pg. 108-9)

દરેક પ્રજાએ પોતાનું એક આગવું પરિણામ લાવવાનું જ હોય છે, પોતાનું એક આગવું જીવનકાર્ય સંપૂર્ણ કરવાનું છે. આપણી પ્રજાનું જીવનકાર્ય કદી રાજકીય મહત્તા કે લશ્કરી તાકાત નથી; એ કદી હતું પણ નહીં; મારા શબ્દો લક્ષમાં રાખજો કે એ કદી થવાનું પણ નથી. જીવનકાર્ય તરીકે આપણને સોંપાયેલું કામ બીજું જ છે. તે છે પ્રજાની સમગ્ર આધ્યાત્મિક શક્તિને સંભાળવાનું, જાળવવાનું, જાણે કે એક ડાઈનેમોમાં સંઘરી રાખવાનું અને જ્યારે જ્યારે સંજોગો સાનુકૂળ હોય ત્યારે ત્યારે તે સંગૃહીત શક્તિને દુનિયા ઉપર પૂરની પે� ે વહાવી દેવાનું. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૫)