Swami Vivekananda Quote - Complete Works of Swami Vivekananda (Vol-3, Page-251) 12  Vivekananda Live

.. (गीता): “मनुष्यों में जहाँ अद्भुत आध्यात्मिक शक्ति का प्रकाश होता है, समझो, वहाँ मैं वर्तमान हूँ; मुझसे ही इस आध्यात्मिक शक्ति का प्रकाश होता है ।” यह हिन्दुओं के लिए समस्त देशों के समस्त अवतारों की उपासना करने का द्वार खोल देता है । हिन्दु किसी भी देश के किसी भी साधु-महात्मा की पूजा कर सकते हैं | हम बहुधा ईसाइयों के गिरजों और मुसलमानों की मसजिदों में जाकर उपासना भी करते हैं | यह अच्छा है ।

&(ગીતા): ‘જયાં જયાં પણ બાહ્ય દૃષ્ટિએ દેખાતી વ્યક્તિમાં અસાધારણ આધ્યાત્મિક શક્તિનો આવિર્ભાવ જણાય, તો જાણવું કે હું સ્વયં ત્યાં વર્તમાન છું; મારામાંથી એ આવિર્ભાવ પામેલ છે.’ આથી હિંદુને માટે દુનિયાના બધા દેશોના અવતારોને પૂજવાના દરવાજા ખુલ્લા થઈ જાય છે. હિંદુ કોઈ પણ દેશના કોઈ પણ ઋષિને અને કોઈ પણ સંતને પૂજી શકે છે અને એક હકીકત તરીકે આપણે જાણીએ છીએ કે આપણે ખ્રિસ્તીઓના દેવળોમાં ઘણી વખત જઈને ઉપાસના કરીએ છીએ અને મુસલમાનોની મસ્જિદોમાં પણ ઘણીય વાર જઈએ છીએ; અને એ સારું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૩૬)

(গীতা): যে মানুষের মধ্যে অদ্ভুত আধ্যাত্মিক শক্তির প্রকাশ হয়, জানিও সেখানে আমি বর্তমান; আমা হইতেই এই আধ্যাত্মিক শক্তির প্রকাশ হইয়া থাকে। ইহা দ্বারা হিন্দুগণের পক্ষে সকল দেশের সকল অবতারকে উপাসনা করিবার দ্বার খুলিয়া দেওয়া হইয়াছে। হিন্দু যে-কোন দেশের যে-কোন সাধু-মহাত্মার পূজা করিতে পারে। কার্যতও দেখিতে পাই, আমরা অনেক সময় খ্রিস্টানদের চার্চে ও মুসলমানদের মসজিদে গিয়া উপাসনা করিয়া থাকি। ইহা ভালই বালিতে হইবে।