Swami Vivekananda Quote - Complete Works of Swami Vivekananda (Vol-3, Page-271) 06  Vivekananda Live

The themes of the Vedanta, the sublimest and the most glorious conceptions of God and soul ever preached on earth, were half-lost, buried in the forests, preserved by a few Sannyasins, while the rest of the nation discussed the momentous questions of touching each other, and dress, and food. (Complete Works of Swami Vivekananda, Vol. 3, Pg. 271)

&છેલ્લા સેંકડો વર્ષોથી& વેદાંતના વિષયો, ઈશ્વર વિશેના અને આત્મા વિશેના આજ સુધી પૃથ્વી પર કદી ન ઉપદેશાયેલા હોય તેવા અતિ ઉચ્ચ અને પુષ્કળ પ્રભાવશાળી વિચારો, લગભગ ગુમ થઈ ગયા હતા, કહો કે જંગલમાં દટાઈ ગયા હતા, ગણ્યાગાં� ્યા સન્યાસીઓ પાસે સચવાયેલા પડ્યા હતા, જ્યારે બાકીની પ્રજા પરસ્પરને સ્પર્શ કરવાના અને કેવા કપડા પહેરાય અથવા કયો ખોરાક ખવાય તેના જેવા જબરદસ્ત અને ભારેખમ પ્રશ્નોની ચર્ચામાં પડી ગઈ હતી.

జీవేశ్వర సంబంధాన్ని గూర్చి ఎన్నడైనా లోకంలో ప్రచారం గాంచిన సిద్ధాంతాలలోకంతా ఉత్తమోత్తమం, సూక్ష్మాతి సూక్ష్మం, మహా మహిమాధ్వం అయిన మహాసిద్ధాంతాలకు నిధి అనదగిన వేదాంతం, అడవులపాలై సగం నష్టమైంది; కొద్దిమంది సన్యాసులు ఇందులో కొత కాపాడారు. ఈ మహాజాతిలోని తక్కినవారంతా, ఒకరినొకర తాకడం, అన్నవస్త్రాల తీరు, మొదలైన మహాసమస్యల్ని గూర్చి నిర్విరామంగా తర్కించేవారు.

&ଶତ ଶତ ବେଦାନ୍ତର ବର୍ଷ ଧରି& ତତ୍ତ୍ଵସମୂହ—ଜଗତରେ ପ୍ରଚାରିତ ଈଶ୍ବର ଓ (3 ଆତ୍ମାସମ୍ୱନ୍ଧୀୟ ସିଦ୍ଧାନ୍ତସମୂହ ମଧ୍ୟରେ ମହତ୍ତମ ଓ ଉଜ୍ଜ୍ୱଳତମ ସିଦ୍ଧାନ୍ତସମୂହ ନଷ୍ଟପ୍ରାୟ ହେଲାଣି । ସେଥୁରୁ କେତେକ ଗଭୀର ଅରଣ୍ୟରେ କେତେକ ସନ୍ନ୍ୟାସୀଙ୍କଦ୍ବାରା ରକ୍ଷିତ ହୋଇ ଲୁକ୍‌କାୟିତ ରହିଲା, ଅବଶିଷ୍ଟ ସମସ୍ତେ କେବଳ ଖାଦ୍ୟାଖାଦ୍ୟ, ସ୍ପୃଶ୍ୟାସ୍ପୃଶ୍ୟ ପ୍ରଭୃତି ଗୁରୁତର ପ୍ରଶ୍ନସମୂହର ସିଦ୍ଧାନ୍ତରେ ନିଯୁକ୍ତ ରହିଲେ ।